ઘણી વખત તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે સ્ત્રીઓને સમજવી એટલે તે ખૂબ જ મુશ્કેલ કામ છે. ઘણા લોકોને માન્યતા પણ એવી હશે કે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ હોય છે પરંતુ અશક્ય તો નથી જ હોતી. કારણ કે લગભગ સુધીમાં કોઈ સ્ત્રીને આખી દુનિયામાંથી કોઈપણ લોકો સંપૂર્ણ રીતે સમજી શક્યા હોય, અથવા પછી સ્ત્રીઓની શક્તિને આજ સુધીમાં કોઈ માપી શક્યું નથી.
કોઈપણ લોકો સ્ત્રી ની ભાવના અથવા તેના વિચારોને રોકી નહીં શક્યા હોય. અને આમ જોવા જઈએ તો રોકવાની જરૂર પણ શી છે.
અમુક શાસ્ત્રો તેમજ મુનિઓના કહેવા પ્રમાણે એવી માન્યતા છે કે બ્રાહ્મણના પગ પવિત્ર હોય છે.
એવી જ રીતે એવી પણ માન્યતા છે કે ગાય નો પાછળ નો ભાગ પવિત્ર હોય છે.
ઘોડા તેમજ બકરી નું મોઢું પવિત્ર હોય છે.
પરંતુ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે સ્ત્રીના શરીરનો કયો ભાગ પવિત્ર હોય છે? ચાલો જાણીએ