જણાવી દઈએ કે દિવસમાં ઓછી માત્રામાં કેળાનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય જો કેળાની સ્મૂધી બનાવીને પણ તેનુ સેવન કરી શકાય છે, જે બનાવવા માટે તમને ઘણી સારી રેસીપી ઇન્ટરનેટ પર મળી જશે.
તેમજ વજન ઘટાડવું હોય તો આ સિવાય બીજા પણ ઘણા નાના પરંતુ અસરકારક સ્ટેપ છે જે આપણા ડાયેટમાં સમાવેશ કરવાથી વજન ચોક્કસ રીતે ઘટવા લાગે છે. જેમ કે દિવસમાં શરીરમાં પૂરતું પાણી પીવું જોઈએ આ પણ એક અસરકારક વજન ઘટાડવાની રીત સાબિત થઈ શકે છે.