કબરમાં દફનાવ્યાં પછી શું થતું હશે? કેવો અનુભવ થાય? છેલ્લે સુધી વાંચજો…

થોડીવારમાં તે કંજૂસ ને કબર માં દફનાવી દેવામાં આવ્યો અને તેના માથા પાસે એક કાણું રાખવામાં આવ્યું જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે નહિ. બીજા દિવસે સવારે તેને બાદશાહ ના સૈનિકો એ તેને કબર માંથી બહાર કાઢ્યો ત્યારે તે કંજૂસ ત્યાં થી ભાગી…

અને પહેલા પોતાના ઘરે ગયો અને તેની તમામ સંપત્તિ ગરીબો માં દાન કરી અને પછી તે બાદશાહ પાસે આવ્યો અને બાદશાહ ને વાત કરી કે રાત્રે મારી કબર માં શ્વાસ લેવા માટે રાખેલા કાણા માંથી એક સાપ મારી કબર માં આવવાની કોશિશ કરતો હતો.

પણ મેં ફકીર ને દાન કરેલા ઝાડના પણ માંથી મારી પાસે રહેલા પાન તે કાણા ની આડે રાખ્યા જેથી સાપ ત્યાંથી ચાલ્યો ગયો જો મેં તે ફકીર ને ઝાડ ના પાન દાન માં ના આપ્યા હોત તો મારી પાસે મારા બચાવ માટે કોઈ ચીજ વસ્તુ નહોતી… જેથી…

હું આપની સામે જીવતો હાજર થઇ શક્યો તેનું કારણ પણ તે પાન જ છે. જેથી કબર માંથી બહાર આવતા જ પહેલા મારી સંપત્તિ મેં ગરીબો માં વહેંચી આપી અને ત્યાર બાદ આપણી સમક્ષ હાજર થયો અને હા કબર માં એક રાત રહેવા નો મારો અનુભવ એ જ છે કે

કોઈ ને પણ કરેલી મદદ જરૂરિયાત વાળા ને આપેલું દાન જ કબર માં ગયા પછી કામ આવે છે. જવાબ સાંભળી ને બાદશાહ ખુશ થઇ ગયા. અને પોતાના રાજ માં રહેલા ગરીબ લોકો ને દરરોજ મદદ કરવા નો નિયમ બનાવ્યો અને સારા કર્મ કરવાના નિયમ પાડવા લાગ્યા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel