જો ભગવાનને જીવન વિશે ફરિયાદ કરતા હોય તો આ વાંચી લો પછી કોઈ દિવસ ફરિયાદ નહીં કરવી પડે…

અને પોતાને મન પડે એમ ગરમી વધારતા ગયા, અને ધરતી પર ગરમી ના કારણે બધા ને બેહાલ કરી દીધા, ખેતર માં લહેરાતો પાક પણ બળી ગયો. અને પોતાની શક્તિ ના અહંકાર માં ખુશ રહેવા લાગ્યા. પણ એક મોટું વાદળ સૂર્ય અને ધરતી ની વચ્ચે આવી અને ત્યાં ઉભું રહી ગયું.

એટલે મેઘજીભાઈ ને થયું કે મારા કરતા તો આ વાદળ માં વધારે શક્તિ છે, હવે મારે વાદળ બનવું છે અને તે વાદળ બની ગયા, અને ગરજતાં ગરજતાં જોરશોર થી વરસાદ કરવા લાગ્યા, ત્યાં અચાનક જ એક હવા ની લહેર આવી. અને વાદળ ને દૂર ખસેડી દીધું.

એટલે મેઘજીભાઈ ને એમ થયું કે વાદળ કરતા તો હવા બનવું વધારે તાકાતવર છે, તેથી તે હવા બની ગયા, અને જોર થી પવન ફૂંકવા લાગ્યા. અને વાવાજોડું બની ત્રાટકવા લાગ્યા. ત્યારે વચ્ચે એક મોટો પથ્થર આવ્યો. જે તેની તાકાત થી જરા પણ ડગ્યો નહિ.

હવે તેને મોટો પથ્થર બનવું હતું અને પથ્થર બની ગયા, થોડા દિવસ માં બીજો એક પથ્થર તોડવા વાળો મજુર તેની પાસે આવી ગયો, અને તેને તોડવા લાગ્યો. ત્યારે વિચારવા લાગ્યા કે મારા કરતા તો આ પથ્થર તોડવાવાળો મજુર વધારે તાકાતવર છે.

થોડી વાર માં તેની આખો ખુલી ગઈ હતી. અને હવે તે તેની જિંદગી થી ખુશ હતો. કારણ કે દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ હતો. દરેક માણસ માં કઈ ને કઈ ખૂબી કુદરતે મુકેલી છે, આપણે તેના પર નજર રાખવાને બદલે બીજા પર અને બીજા ની ખૂબી કે ખામી માં વધુ ધ્યાન દઈએ છીએ.

જેથી આપણને આપેલી ખૂબી ની કદર કરવાને બદલે બીજા નું જોઈ ને અને અનુકરણ કરી ને આપણું જીવન દિશાહીન બનાવી નાખીયે છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel