જો પાંચ મિનિટ વધારે હેલિકોપ્ટર ઉડી શક્યું હોત તો CDS બિપિન રાવત નીચે જિંદગી બચી શકી હોત

અત્યંત દુઃખની વાત છે કે ભારત દેશ તેના સાચા નાયક ને ગુમાવ્યો છે. એક વાત એવી પણ સામે આવી રહી છે કે જો માત્ર પાંચ મિનિટ હેલિકોપ્ટર વધારે ઉડી રહ્યું હોત તો CDS બિપિન રાવત ની જીંદગી બચી ગઈ હોત અને આજે દેશ દુઃખી કે અફસોસ ના વ્યક્ત કરી રહ્યો હોત, જણાવી દઈએ કે જ્યાં આ બનાવ બન્યો ત્યાંથી આર્મી કોલેજ કે જ્યાં CDS ને જવાનું હતું તેનું અંતર માત્ર 50 કિલોમીટર જેટલું જ હતું.

અને આ અંતર કાપવા માટે હેલિકોપ્ટર neighbours પાંચ મિનિટ જેટલો જ સમય લાગવાનો હતો પરંતુ એ પહેલા જ આ બનાવ બની ગયો અને દેશે બિપિન રાવત ને ગુમાવી દીધા, સોશિયલ મીડિયા પર પણ આ બનાવ ઘણો ચર્ચામાં રહ્યો છે. અને ઘણા લોકો આવું શું કામ થયું એ એક તપાસનો વિષય છે અને તેની તપાસ થવી જોઇએ એવું પણ કહી રહ્યા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel