હનુમાનજી એ પાતાળ લોક માં જય ને જોયું તો ભગવાન શ્રી રામ અને લક્ષમણ ને ત્યાં બાંધી અને રાખવામાં આવ્યા હતા અને ત્યાં પાંચ દીવા અલગ અલગ દિશામાં રાખવામાં આવ્યા હતા.
અને તે પાંચેય દિવા એક સાથે ઓલવી નાખે ત્યારે અહિરાવણ નો અંત આવે એટલે હનુમાનજી એ પંચમુખી હનુમાનજી નું સ્વરૂપ ધારણ કર્યું.
અને બધા દિવા એક સાથે ઓલવી નાખ્યાં અને અહિરાવણની સાથે ભયંકર યુદ્ધ કરીને તેનો વધ કર્યો અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ને ત્યાંથી છોડાવ્યા.
અને આ કારણ થી જ હનુમાનજી નું પંચમુખી હનુમાનજી ના આ સ્વરૂપ ની પૂજા કરવાથી મનુષ્ય ના દરેક સંકટ દૂર થાય છે.
જો આ લેખ તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.