જેમાં લખ્યું હતું કે જ્યારે મારી પાસે એક પણ ગરમ કપડું નહોતું, ત્યારે મારી પાસે ઠંડી થી લાડવા માટે અને બચવા માટે મારી માનસિક શક્તિ હતી. પરંતુ જ્યારે તમે મદદ કરવાનું કહ્યું તો હું તમારી મદદ ની આશા ની લાલચ માં આવી ગયો. અને મારી માનસિક શક્તિ ખતમ થઈ ગઈ.
તમે કોઈ ને આપેલું વચન પાળી ના શકતા હોય તો વચન આપવું નહિ, તમારા માટે મને એક કોટ આપવો તે કોઈ મોટી વાત નહોતી. પણ મારા માટે કેટલી મોટી વાત હતી તે તમારા હાથ માં આ ચીઠી આવશે તો જ ખબર પડશે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.