ગામની બધી સ્ત્રીઓ બરસાના રાધા અષ્ટમીના ઉત્સવમાં ગઈ હતી, ત્યાંથી બધી સ્ત્રીઓ પાછી આવી પણ એક સ્ત્રી ન આવી. તેને બોલાવવા તેનો પતિ ગયો તો તેને કહ્યું…

અને ગીતા ને વળગી પડી ગીતા પણ તેને પ્રેમ થી પંપાળવા લાગી આમ ગીતા રોજ રોજ લાડો માટે તેની પસંદગી ની બધી વસ્તુ ખરીદી ને લાડો ને આપી જયારે છેલ્લા દિવસે ગીતા એ તેને ચણીયા ચોલી આપ્યા ત્યારે ગીતા એ કહ્યું કે આ બધુ પહેરી ને તો દેખાડો તને બધું કેવું લાગે છે.

એ હું પણ જોવું ત્યારે લાડો એ કહ્યું કે કાલે રાધા અષ્ટમી છે, એટલે હું કાલે બધું પહેરી ને દેખાડીશ ત્યારે રાધા ની સાથે એક છોકરો પણ હતો. અને ગીતા એ તેને પણ એક ધોતી અને મુકુટ મોર પીંછા વાળો અપાવ્યો અને પૂછ્યું કે આ કોણ છે એટલે લાડો એ કહ્યું કે આ કિશન છે અને મારી સાથે જ રહે છે અને બંને ચાલ્યા ગયા.

બીજા દિવસે શ્રી રાધા અષ્ટમી હતી, અને ગીતા દર્શન કરવા જઈ રહી હતી. પણ તેને પગથિયાં પર લાડો કે કિશન મળ્યા નહિ. તેને ઘણી વાર રાહ જોઈ અંતે તે મંદિર માં દર્શન કરવા માટે ચાલી ગઈ મંદિર માં ઉત્સવ ચાલી રહ્યો હોવાથી એકદમ ભીડ હતી ભીડ ની વચ્ચે થી પસાર થઇ ને જયારે ભગવાન ની સામે આવે છે.

અને દર્શન કરતા જ જોવે છે તેને જે શણગાર લાડો ને અને કિશન ને આપ્યા હતા તેજ શણગાર ભગવાને પહેર્યા હતા તે જોઈ ને ગીતા ની આંખોમાંથી આશુ નીકળવા લાગ્યા અને તેને સમજાઈ ગયું હતું કે લાડો અને કિશન બીજું કોઈ નહિ પણ સ્વયં રાધાકૃષ્ણ જ હતા જે જગત ના પાલનહાર છે.

તે રોજ મારી પાસે દીકરી અને દીકરો થઇ ને લાડ લડતા હતા. તે મારા ખોળા માં બેસી અને રમતા હતા તે પોતે જ ભગવાન છે. અને મને માતૃત્વ નું સુખ આપતા હતા ગીતા જોર જોર થી લાડો લાડો ની રાડો પડતી તેની સાથે આવેલી ગામ ની સ્ત્રીઓ પાસે જાય છે, અને કહે છે તમે બધા ગામ જાવ હું ગામ માં નહિ આવું.

ત્યાર બાદ તેના પતિ અને સાસુ સસરા પણ તેને લેવા માટે આવ્યા, પરંતુ તે તેના ગામ માં પાછી ફરી નહિ. અને શ્રી રાધાકૃષ્ણ ની ભક્તિ કરવા લાગી. અને તે દર્શન કર્યા બાદ આખો દિવસ તે પગથિયાં પર જ બેસી રહેતી જાય તેને રાધા ની સાથે પહેલી મુલાકાત થયેલી આમ ને આમ ત્રીસ વર્ષ થઇ ચુક્યા હતા.

પણ ત્યાર બાદ કોઈ દિવસ તેને તેની લાડો મળવા માટે આવી નહોતી, એક દિવસે નાની દીકરી આવી અને એકલતા માં લઇ ગઈ અને કહ્યું કે તારી લાડો ને વહાલ નહિ કરે ??? એમ બોલી ને ગીતા ની સામે બે હાથ થી બોલાવવા લાગી. અને ગીતા ને ગળે લગાવી અને ગીતાએ તેની લાડો ને એવી રીતે ગળે લાગી કે તેનું શરીર છોડી ને સદાય માટે પોતાની લાડો પાસે ચાલી ગઈ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel