in

ફુદીનાના ફાયદાઓ: વાંચો અને દરેક સાથે શેર કરો

માથાના દુખાવામાં ફુદીનો પીસી ને કપાળ પાર લગાવવાથી અને ફુદીના નું સરબત પીવાથી ફાયદો થાય છે

ગરમી ની સીઝન માં શરદી ઉધરસ માં ફુદીના ને ઉકાળી ને પીવાથી ફાયદો થાય છે

નસકોરી ( નાકમાંથી લોહી નીકળવા )માં ફુદીના ના રસ ના બે ટીપા નાખવાથી રક્તસ્ત્રાવ બંધ થઇ જાય છે

ફુદીના પાન ને સાકર સાથે પીસીને એક ગ્લાસ ઠંડા પાણીમાં લેવાથી મૂત્ર અવરોધ ની સમસ્યા માં ફાયદો થાય છે.

ડિસક્લેમર: આ વેબસાઈટ માં આપેલી માહિતી માત્ર લોકોને માહિતગાર કરવા માટે વિવિધ જગ્યાએથી સંકલિત કરીને મૂકવામાં આવેલી છે. કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. અને આ માહિતીનો હેતુ કોઈપણ રીતે વ્યાવસાયિક તબીબી સલાહને બદલવાનો નથી.