એક યુવકે પ્રશ્ન પૂછ્યો હું લગ્ન કરું કે સન્યાસ લઈને સાધુ થઈ જઉં? આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે…

જવાબ માં સંતે કહ્યું કે હું અહીંયા પહાડ ઉપર ઝુંપડી બનાવી અને ચાલીસ વર્ષ થી રહુ છું અને ફરીથી એ સંત પહાડ પર ચડી ને પોતાની ઝૂંપડી માં ગયા અને કબીરજી એ તેને ત્રીજી વાર અવાજ કરી અને બોલાવ્યા અને તે સંત નીચે આવતા પૂછ્યું કે તમારા મોઢા માં હવે કેટલા દાંત બચ્યા છે ???

ત્યારે તે સંત હાંફી રહ્યા હતા તેથી કંઈ બોલી શક્યા નહીં અને પોતાનું મોં ખોલી ને બતાવ્યું અને થોડી વાર પછી કહ્યું કે હવે અડધા દાંત બચ્યા હશે ત્રણ વાર નીચે આવવાના કારણે તે એકદમ થાકી ગયા હતા અને તેના પગ પણ ધ્રુજી રહ્યા હતા અને હાંફી રહ્યા હતા.

પણ તે પરિસ્થિતિ માં પણ તે સંતે જરા પણ ગુસ્સો કર્યો નહિ, હવે કબીરજી તેના શિષ્ય ને સાથે લઇ ને ઘરે આવ્યા અને કહ્યું કે આજની આ બંને વાત માં તારા સવાલ નો જવાબ આવી ગયો છે તારે ગૃહસ્થ જીવન જીવવું હોય તો એવું પાત્ર શોધજે જે તારા માં સંપૂર્ણ વિશ્વાસ રાખે.

અને અને સાધુ સંત બનવું હોય તો ક્યારેય ગમે તેવી પરેશાની આવે ક્રોધ અને શોક જરા પણ મન માં આવી શકે નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel