એક સ્ત્રીને લગ્નના 20 વર્ષ પછી દીકરી આવી, પરંતુ 15 દિવસ પછી જ તે અવસાન પામી, અવસાન પામ્યાના થોડા સમય પછી એવું થયું કે…

મને એક વખત મા પણ કહી દે… ત્યારે તે દીકરીના હાથમાં એટલું જ કહ્યું કે મારો અને તારો સંબંધ અને લેણા દેણી આટલી જ હતી.. પાછલા જન્મમાં તું મને એક વર્ષની ઉંમરમાં દુઃખી કરી અને રડતી મૂકીને મને અને પપ્પાને છોડીને બીજા પુરુષ સાથે જતી રહી હતી. અને એ વિરહમાં હું વર્ષો રડી હતી.

તારા એ કર્મનો બદલો તને આ જન્મમાં મળી રહ્યો છે. હું જેમ માતા વિના વર્ષો સુધી તડપતી હતી તેમ હવે તું દીકરી વિના વર્ષો સુધી તડપી તડપીને રહે એ જ તારા કર્મનું ફળ છે. આટલું કહીને દીકરીને આત્મા ત્યાંથી ચાલી ગઈ.

સ્ત્રીએ સંત સામે જોયું ત્યારે સંતને જાણે પહેલેથી જ ખબર હોય તેમ તેના ચહેરા નો ભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો હતો. સંતે કહ્યું કે મને તો ખબર જ હતી એટલા માટે હું તને કહી રહ્યો હતો કે હવે આ ઉંમરમાં સંતાન ની માયા ન રાખવી.

પરંતુ તારા નસીબમાં જ દુઃખી થવાનું હતું અને એટલા માટે જ તે તારી જાતે વધુ દુઃખ મેળવ્યું. આપણા કરેલા કર્મો આપણે જ ભોગવવાના છે, સ્ત્રી રડતા રડતા તેના ઘરે પરત ફરવા લાગી.

આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપજો…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel