એક સાધુએ મીઠાઈ વાળા પાસે જઈને મીઠાઈ ખરીદી, પૈસા પોતાના હોવાથી દુકાનદારે સાધુની મશ્કરી કરી. થોડા સમય પછી સાધુએ એવો ચમત્કાર કર્યો કે દુકાનદાર સાધુ પાસે જઈને…

આ બધું જોઈ રહેલા લોભી મીઠાઇવાળા ની તો આખી બધી સંપત્તિ લૂંટાઈ ગઈ હોય તેમ દોડા દોડી કરી મૂકી અને થોડી વાર પછી રૂપિયા લઇ ને ઝાડ પર ચડી ગયેલા વાનર ને મીઠાઈ ની લાલચ આપી અને રૂપિયા ની થયેલી તેની પાસે થી લેવાની કરામત કરવા લાગ્યો.

પરંતુ તે વાનર સાધારણ નહોતો તેને લાલચ રાખ્યા વગર રૂપિયા ની થેલી પોતાની પાસે સાચવી ને રાખી હતી અંતે એક વ્યક્તિ એ લોભી મીઠાઇવાળા ને કહ્યું કે સાધુ નું અપમાન કર્યું છે તો તેની પાસે જઈ ને માફી માંગો ત્યારે તે મીઠાઈ વાળો સાધુ ની પાસે જઈ ને કરગરવા લાગ્યો.

એટલે સાધુએ કહ્યું માફી જ માંગવી હોય તો મારા અને તેના બાપ પાસે માંગો, એ મારો તારો અને બધાનો બાપ છે. તેની પાસે જઈને માફી માં જેને તારી દુકાનમાં વાનર મોકલ્યા છે, તેની પાસે જા મને તો બીજી કંઈ જ ખબર નથી.

લોભી મિઠાઈવાળો તરતજ તેની પાસે બચેલી મીઠાઈ માંથી થોડી મીઠાઈ લઇ ને હનુમાનજી ના મંદિર માં જઈ ને પ્રસાદ ધરાવી અને માફી માંગે છે તેમાંથી થોડા પેંડા લોકો માં વહેંચે છે અને અઢીસો ગ્રામ પેંડા લઇ ને સાધુ ની પાસે જાય છે, ત્યારે સાધુ એ કહ્યું કે મારા ચાર આના ક્યાં છે ?

જ્યાં હોય ત્યાંથી લાવી અને મને આપ લોભી મીઠાઈ વાળો ખાડામાં કીચડમાંથી સાધુ ના ચાર આના શોધી અને પાણી થી ધોઈ ને આપે છે ત્યારે સાધુ એ હનુમાનજી ને પ્રાર્થના કરી કે હે પ્રભુ આ તમારો જ બાળક છે તેના પર દયા કરો અને ઝાડ પરથી વાનરે રૂપિયા ભરેલી પોટલી નો ઘા કર્યો.

અને વાનર જતા રહ્યા ત્યાં હાજર લોકો ના કહેવા મુજબ તેઓએ આજ દિવસ પહેલા પહેલા આટલા મોટા અને મજબૂત વાનર આ વિસ્તાર માં ક્યારેય જોયા નહોતા, અને તે ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ચાલ્યા ગયા તે પણ કોઈ ને ખબર પડી નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel