એક રીક્ષાવાળાને થયેલો અનુભવ, છેલ્લે સુધી અચૂક વાંચજો. ખૂબ જ હૃદયસ્પર્શી છે…

અને હું તમને ખાતરી આપું છું કે આ કપડા તે લોકો રોજિંદા નહિ પહેરે પરંતુ પ્રસંગમાં અથવા બહાર જવાનું થાય ત્યારે જ પહેરશે અને તમને ખૂબ જ દુવાઓ આપશે.

રમેશભાઈ ત્યાં બેસીને ઘણા સમય સુધી માજી સાથે ચર્ચાઓ કરી અને ત્યાર પછી નીકળતી વખતે માજીને પગે લાગીને તેને પ્રણામ કર્યા. ત્યાંથી નીકળતી વખતે રસ્તામાં બસ તે માજીના જ વિચારો આવી રહ્યા હતા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી ને શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!