એક કૂતરું આવીને હાથમાંથી ભોજન લઈ ગયું, આવું રોજ થવા લાગ્યું એટલે કુતરો ક્યાં જાય છે તે જોવા તેની પાછળ ગયા, થોડા સમય પછી જે જાણવા મળ્યું…

કારણ કે તે જ્યારથી નાનો હતો ત્યારથી મારી સાથે મોટો થયો છે. હું મજૂરી કામ કરીને મારી ઝૂંપડીમાં આવું એટલે સાંજે રોટલી બનાવવા અને દુધ લેતો આવું, આમ અમે બંને રોજ સાથે જ જમવા બેસતા. એ મજૂરી કામ કરવામાં અકસ્માત થતાં મારો પગ કપાઈ ગયો.

મારી મજૂરી બંધ થઈ ગઈ ત્યારબાદ ચાર રસ્તે જઈને કંઈક ને કંઈક હું વેચતો પરંતુ હવે પગ ના દુખાવા ના હિસાબે મારાથી કશું મહેનત નથી થતી. જે લોકો માટે મહેનત કરી એના માટે હું નકામો થઈ ગયો છું એટલે એ લોકો મારી સામે જોતા પણ નથી.

દુનિયામાં ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ મારી સાથે રહેનારું કોઈ હોય તો માત્ર એ આ મારો દીકરો જ છે. આજે તે મને રાખે છે. મેં એને નાનપણથી રાખ્યો છે. મને હવે એ નથી સમજાતું કે એ મારો દીકરો છે કે હું એનો દીકરો છું.

કારણકે એક બાપ જેમ તેના દીકરાને રાખે એવી રીતે મેં તેને રાખેલો અને હવે તે મને રાખે છે, આટલું બોલતા જ તેને જમવાનું પેકેટ કે જે કૂતરો લઇ આવ્યો હતો તે ખોલ્યું અને તેમાંથી બે ભાગ કરી ને અવાજ કર્યો કાળું. એટલે તેનો કૂતરો આવી અને તે અપંગ વૃદ્ધ ની પાસે આવી અને વહાલ કરવા લાગ્યો.

અને તેનો ભાગ આપ્યો પછી જ તેને ખાવા ની સામે નજર કરી. અને એ વૃદ્ધે જમવાનું ચાલુ કર્યું, પછી કાળું એ ખાધું બંને ને ખાતા જોઈ ને કાર્યકર અચંબા માં પડી ગયો.

અને વિચારવા લાગ્યો કે આખી જિંદગી જેના માટે મજૂરી કરી તે માણસ આ વૃદ્ધ ની સામે જોતા પણ નથી. અને આ એક કૂતરો કે જે નાનપણ થી વૃદ્ધ એ જેને સાથે રાખ્યો. અને ખવડાવ્યું તે તેનો ગણ ભૂલતો નથી. અને હજુ સુધી તેની રખેવાળી કરી.

અને તેના માટે ગમે ત્યાં થી જમવાનું શોધી લાવે છે. જતા જાતે તે કાર્યકરે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને અપંગ વૃદ્ધ ને આપવા લાગ્યો ત્યારે એ વૃધે કહ્યું કે મારે રૂપિયા ની કઈ જરૂર નથી. તમે રાખો અને બીજા ને જરૂર હોય તેને આપજો. મને તો મારો કાળું રોજ ક્યાંક ને ક્યાંક થી જમવાનું લઇ આવે છે.

એ કાર્યકર એ વાત વિચારી ને હેરાન હતો કે આજે માણસ બીજા માણસ પાસેથી જે હાથમાં આવે તો પડાવી લેવા માટે આતુર છે. અને આ કૂતરો તેના માલિક ને જમાડ્યા વગર જમતો નથી. તેના હાથમાંથી લાકડી પડી ગઈ. અને આવો માણસ નો અને કુતરા નો પ્રેમ જોઈ ને લાકડી હાથમાં રહે પણ કેમ? આ તો પ્રેમ ની પરાકાષ્ઠા હતી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel