એક ગરીબ માણસનું મકાન પડી ગયું તો તે બધાને મીઠાઈ આપવા લાગ્યો, એક ભાઈએ પૂછ્યું અરે ભાઈ આવું કેમ કરો છો? તો તેને જવાબ આપતા કહ્યું…

પહેલા ભાઈ ની આંખ જાણે ખૂલી ગઈ, કે કોઈપણ કારણસર તેઓને ત્રણ દિવસ પછી ઘરમાં રહેવા જવાનું હતું અને તે માણસ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યો, અને તરત જ તેના મનમાંથી શબ્દો નીકળવા લાગ્યા કે ભગવાન જે પણ કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. કોઈ પણ ઘટના બને ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ હોય છે તમારા વિચારમાં શું અંતર છે તેના ઉપરથી આપણે કઈ બાજુ પર છીએ તે જાણી શકીએ. માત્ર એક વિચારથી આપણું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!