એક કંપનીએ તેના કર્મચારીઓને શનિ રવિ બે દિવસ ની રજા આપી તો રજા નો વિરોધ થયો, વિરોધ નું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે…

ત્યારે જાપાન ના બધા કર્મચારીઓ એ એક જ અવાજ માં કહ્યું કે અમારે બે રજા નથી જોઈતી અમારા માટે એક રજા જ બહુ છે. અને વાત આગળ વધારતાં કહ્યું કે અમારા લોકોનું એવું માનવું છે કે વધારે રજા માણસ ને આળસુ બનાવી દે છે.

અને પછી મહેનત કરવા માં અમારું મન ના લાગે અને એનાથી વધુ તો એ છે કે રજા ના દિવસો માં અમને વધારે પૈસા વાપરવા ની આદત પડી જશે જે વધારા ની રજા છે તે અમને આર્થિક રીતે અને માનસિક રીતે ગુલામ બનાવે એવું અમને લાગી રહ્યું છે એટલે અમારે આ રજા જોઈતી નથી.

તે અધિકારી પણ આ જવાબ સાંભળીને પ્રભાવિત થઈ ગયા વિચારવા લાગ્યા કે, કેવી સરસ માનસિકતા છે. હકીકત માં આવી માનસિકતા જ પ્રજા ની સાથે દેશ ને પણ ઉંચો લાવી શકે, મહેનત કરવાની દાનત હોવી જોઈએ.

આવા માણસો પોતાના પરિવાર સમાજ અને દેશ ને ઊંચો લાવી શકે. દેશ માટે કોઈપણ રીતે યોગદાન આપી શકાય છે, આપણા હાથ માં જે કામ હોય એને ઈમાનદારી થી કરીએ એ અને દેશ ને તેમાંથી ફાયદો થાય તે પણ એક પ્રકારની દેશસેવા જ છે, ખરું ને? જય હિન્દ

આ લેખ ને દરેક ભારતીય સુધી પહોંચાડજો…

error: Content is Protected!