એક કંપનીએ તેના કર્મચારીઓને શનિ રવિ બે દિવસ ની રજા આપી તો રજા નો વિરોધ થયો, વિરોધ નું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે…

એક અમેરિકન કંપની એ જાપાન માં તેના વ્યાપાર નો પ્રારંભ કર્યો, તેની ઓફિસ અને ફેક્ટરી માટે જાપાનના લોકો ને જ પસંદ કરવાના હતા. બધા લોકો ની ભરતી થઈ ગઈ અને ફેક્ટરી અને ઓફિસ ચાલુ થઈ ગઈ જાપાન માં અઠવાડિયે એક જ રજા આવતી જ્યારે અમેરિકન કંપની એ અમેરિકા ના નિયમ મુજબ શનિ રવિ ની બે દિવસની રજા આપી.

ત્યારે બધા જાપાની કર્મચારીઓ એ કંપની સામે વિરોધ નોંધાવ્યો ત્યારે અમેરિકા ની કંપની ને સમજાયું નહિ કે આપણે બે રજા આપી છે તો પણ એ લોકો નો વિરોધ શુ કામ છે?

લોકોને બે રજા મળે તો તેઓ ખુશ થવા જોઈએ એની જગ્યાએ અહીંયા લોકો નારાજ કેમ થઈ ગયા છે અને કેમ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.?

વધુ જાણવા માટે અમેરિકાની કંપની માંથી મોટા અધિકારીઓ અને કર્મચારીઓ અમેરિકાથી જાપાન આવ્યા. તાકીદે અમેરિકાથી જાપાન આવવાનો હેતુ માત્ર એટલો જ હતો કે બધા કર્મચારીઓ સાથે મિટિંગ કરી ને જાણવાનું કે તમે વિરોધ શું કામ કરી રહ્યા છો?

અને એવું જ કરવામાં આવ્યું દરેક કર્મચારીને બોલાવીને મિટિંગ ગોઠવવામાં આવી, બધા કર્મચારીઓ હાજર થઈ ગયા એટલે અમેરિકાથી આવેલા એક અધિકારીએ ત્યાં હાજર દરેક લોકોને પૂછ્યું કે તમને બધા ને બે રજા આપવામાં આવી છે પછી તમે લોકો આનો શું કામ વિરોધ કરો છો?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel