20 વર્ષ પછી ખબર પડી કે કોણ હતો સાચો અપરાધી… 17 વર્ષની બે છોકરીઓને…

૧૯૯૯ ની ઉનાળાની એક સામાન્ય રાત હતી. અલાબામાના નાના શહેર ડોથનમાં, બે 17 વર્ષની કિશોરીઓ, જે.બી. બીઝલી અને ટ્રેસી હોલેટ, તેમના યુવાનીના ખુશનુમા પળોનો આનંદ માણી રહી હતી. તે રાત…