in

ભગવાનમાં માનો છો તો આ વાંચવાનું ચુકતા નહીં, છેલ્લે સુધી વાંચજો

અને તમે કહો છો કે તેને અકસ્માત થાય છે. ત્યારે શાંતાબેન કહે છે કે મારો દીકરો જ છે અને અત્યારે તેની તબિયત પણ સારી છે.

જ્યોતિષ બહુ વિચાર કર્યા પછી ફક્ત એટલું જ કહે છે કે જરૂર થી કોઈ શક્તિ કામ કરી રહી છે, જયારે પણ આ દીકરા પર કોઈ ઘાત આવે છે, ત્યારે તેનું અવસાન થવાને બદલે તેને નાનું મોટું નુકશાન કરી ને જતી રહે છે. ત્યારે શાંતાબેન ની આંખ ભીની થઇ ગઈ.

તે ઉભા થઇ ને સીધા જ મંદિરે જઈને ભગવાન ના પગે પડી ગયા કારણ કે તેને સમજાઈ ગયું હતું કે તેના દીકરા ને મૃત્યુ ના મોઢા માંથી બચાવી ને ભગવાન જ રક્ષા કરતા હતા.

આ વાત નો મતલબ એટલો જ છે કે આપણે જે દેવ દેવી માં શ્રદ્ધા રાખતા હોઈએ તેના પરનો વિશ્વાસ કદી પણ ડગવો જોઈએ નહીં. ભલે પરિસ્થિતિ ગમે તેટલી નબળી હોય કે ગમે તેટલી મજબૂત હોય પરંતુ  ભગવાન પર નો વિશ્વાસ ક્યારેય ડગવો જોઈએ નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.