મિથુન- આજે આપણા બોલવાથી કોઈ ને ખોટું ના લાગી જાય તેનું ધ્યાન રાખશો શાંત મન થી લીધેલા નિર્ણયો આપણે સફળતા અપાવશે ધર્મકાર્ય થાઈ આપણે મૂંઝવતા પ્રશ્નો માટે અંગત વ્યક્તિ ની સલાહ લેવી જે આપણા હિત માં રહેશે.
કર્ક- આજ નો દિવસ સુખ સુવિધા માં પસાર થશે કાર્ય સફળતા મળશે જવાબદારી નિભાવવામાં સફળ થશો નવવિવાહીતો માં મતભેદ હોઈ શકે જે પોતાની રીતે જ પાર પાડવા. બહાર ની વ્યક્તિ નો ભરોષો કરવો નહિ. પરિવાર માં આનંદ રહેશે .
પૃષ્ઠોઃ આગળ વાંચો