આ વાંચીને તમે પણ કહેશો સાચી વાત છે, જિંદગી આવી જ છે…

આમ ને આમ એક વર્ષ વીતી ગયું અને કબૂતરે પ્રાગજીભાઈ ને કહ્યું કે આ વર્ષે આપણા ગામ માં વરસાદ સારો થશે અને પાક પણ સારો થશે પરંતુ ખેતર માં એટલી બધી જીવાત થશે અને તે જીવાત બધો પાક ખાઈ જશે અથવા તો બગાડી નાખશે.

હવે આ વર્ષે પ્રાગજીભાઈ જીવાત થાય તેને ખાઈ જાય તે માટે છછુંદર અને અમુક જાતના પક્ષી કે જે જીવાત ને ખાઈ જાય તે લઇ ને આવ્યા હવે આ વખતે ગામ લોકો એ ના તો મૂર્ખ કહ્યા કે ના તો હસી ઉડાવી અને પ્રાગજીભાઈ ના ખેતર માં પાક ને કઈ નુકશાન થવા દીધું નહીં.

અને ગામ લોકો પણ પ્રાગજીભાઈ કહે તેમ કરવા લાગ્યા અને પ્રાગજીભાઈ કબૂતર કહે તેમ

આપણે માણસો ની સાથે ગમે તેટલો સારો સંબંધ રાખીયે તો પણ તેમાંથી હકીકત માં આપણું હિત ઇરછતા લોકો કેટલા ?? આપનો ઉપયોગ કરી ને પછી હું કોણ અને તું કોણ કરવા વાળા મોટી સંખ્યા માં મળી જશે જયારે એક કૂતરાને ગાય ને કે બીજા પશુ પંખી ને ખવડાવ્યું હશે. તો તે તેનો ઉપકાર કદી ભૂલતા નથી એમ અહીંયા કબૂતરે જેના ગામ માં અને ઘર ના દાણા ખાધા તે આખા ગામ નું હિત થાય તેવું કામ કર્યું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel