જણાવી દઈએ કે લતાજી ના અવાજમાં એક અનોખો જાદુ હતો. અને પ્રધાનમંત્રી એ પણ લતાજીના અવાજના ભરપૂર વખાણ કર્યા હતા તેમ જ તેઓ ના અવાજમાં મંત્રમુગ્ધ કરવાની તાકાત રહેલી છે એવું પણ જણાવ્યું હતું.
તેઓએ પોતાના કારકિર્દીમાં પાંચ હજારથી પણ વધારે ગીતો ગાયા છે. અને ૩૬ જેટલી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ હકીકતમાં ભારત દેશને અપૂરતી ખોટ છે જે ક્યારેય ભરી નહીં શકાય.