વર્ષો પહેલા આવેલ દુષ્કાળમાં કેવી રીતે એક શેઠે તેના બધા કારીગરો ને સોનુ આપીને મદદ કરી હતી તે આખો બનાવ વાંચવા જેવો છે…

જેથી ભેજ પણ નીકળી જાય એટલું કહી ને શેઠ ત્યાં થી ચાલ્યા ગયા અને મહેતાજી એ બધા માણસો ને કહ્યું કે શેઠ એમ ફરિયાદ કરે છે કે આનું વજન ઘટતું નથી તેથી માણસો ને કહો કે બરાબર સાફ કરે હવે સોના ની લગડી ને સાફ કરીએ તો વજન તો ઘટે નહિ, પણ તમે બધા એમ કરો કે બધા 2-2 લગડી લઇ લો. એમ કહી ને મહેતાજી એ બધા માણસો ને 2-2 લગડી આપી દીધી.

સાંજે બાકી ની લગડી લઇ ને મહેતાજી અને માણસો શેઠ પાસે આવ્યા શેઠે બધી લગડીઓ નો વજન કર્યો અને વજન ઘટ્યો ત્યારે શેઠ ખુશ થઇ ગયા અને કહ્યું કે હવે તમે લોકો એ બરાબર સાફ કરી જુઓ વજન ઘટ્યું કે નહિ.

આમ માણસો ને મદદ કરીને શેઠ મનમાં ને મન માં હરખાતા હતા કે આટલા વષો થી પડેલું સોનુ કોઈ દિવસ કામ નથી આવ્યું, પણ આજે એવું કામ આવ્યું કે બધા માણસો ના ઘર માં આનંદ થઇ જશે. અને બધા માણસો પણ પોતાની પાસે સોનુ આવતા રાજી થઇ ગયા કે પોતાના ઘર ના સભ્યો માટે જરૂરી ચીજ વસ્તુ લઇ શકશે.

અને હાલના સમયમાં ચાર પંખા ના દાન માં તો આપણે બધા પાંખિયા ભરાઈ જાય એવડા અક્ષરે આપણે નામ લખાવીએ અને જાહેરાત કરીએ છીએ! કડવું છે પણ સત્ય છે, ખરું ને?

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.