in

આ વાંચીને આંખમાં આંસુ ન આવે તો કહેજો…

ત્યાં રહેલા સૌને સમજાઈ ગયું કે મહિલાએ બાળકની જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરી દીધી છે. ટૂંક સમયમાં જ ડોકટરની ટુકડી ત્યાં આવી ગઈ અને ડોક્ટરે બાળકને તપાસ્યો. બાળક બેભાન હતુ. જયારે બાળકને જે રેશમી કપડામાં લિપટાવવામાં આવ્યું હતું તે કપડું હટાવ્યું ત્યારે ડોક્ટરે તેમાં એક ચિઠ્ઠી જોઈ. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા દીકરા જો તું બચી ગયો છે તો ખાલી એટલું યાદ રાખજે કે તારી મા તને ખૂબ જ પ્રેમ કરતી હતી.

અને ડોક્ટરે જ્યારે આ કાગળ વાંચ્યો ત્યારે એના સહિત ત્યાં હાજર સૌ કોઈની આંખો માં આંસુ આવી ગયા.

દોસ્તો આ સ્ટોરી સૌ કોઈ ની સાથે શેર કરજો.

ખરેખર મા ની જગ્યા આ દુનિયામાં બીજું કોઈ ન લઈ શકે, મા સિવાય વધારે પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ કરી શકે નહીં.