શું અન્ય લોકોની મદદ કરવી જોઈએ કે નહીં, ખુબ સુંદર સ્ટોરી છે, અચૂક વાંચજો…

અને કહ્યું કે કબૂતર નું લોહી પીવડાવો એટલે કસાઈ એ પાળેલા કબૂતર નું આવી બન્યું અને તેનું લોહી આપવામાં આવ્યું.

નાગ કરડવાની ખબર પડતા કસાઈ ના સાસુ સસરા તેની પત્ની ની ખબર કાઢવા માટે આવ્યા ત્યારે ઘરે આવેલા મહેમાનો માટે ઘરમાં રહેલી મરઘી નો ભોગ લેવાયો.

ચાર પાંચ દિવસ માં તો કસાઈ ની પત્ની ની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી ત્યારે કસાઈ એ તેના મિત્રો ને ઘરે જમવા માટે બોલાવ્યા અને ઘરે રહેલી બકરી નો પણ ભોગ લેવાઈ ગયો.

ઉંદર તો કસાઈ નું ઘર છોડી ને પહેલા જ ચાલ્યો ગયો હતો પરંતુ તેની મૂંઝવણ વળી પરિસ્થિતિ માં હસવા વાળા અને મશ્કરી કરવા વાળા બધા નો ભોગ લેવાઈ ગયો હતો.

આ વાર્તા માંથી આપણે એટલું જ જાણવાનું કે જ્યારે કોઈ માણસ પછી તે નાનો હોય કે મોટો પોતાની સમસ્યા આપણી પાસે રજુ કરે અને આપણે એવું વિચારી ને જવાબ આપી દઈએ કે આ મારી સમસ્યા નથી તો જરા વિચાર કરશો.

અને પછી જ જવાબ આપશો કારણ કે સમાજ નો એક વ્યક્તિ કોઈ પણ જાત ના ભય કે મૂંઝવણ માં હોય ત્યારે તે એકલો જ ખરાબ પરિસ્થિતિ માં નથી રહેતો તે મૂંઝવણ ફરતી ફરતી આપણી પાસે પણ આવી શકે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel