સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે…

ત્યારે પાર્વતીજી એ આશ્ચર્ય સાથે મહાદેવજી ને પૂછ્યું કે તમે જેને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તારી રહ્યો છે અને બાકી ના બધા છોકરાઓ તળાવ ના કિનારા પર કેમ બેઠા છે ?

મહાદેવજી એ જવાબ આપતા કહ્યું કે તે છોકરો બાકી ના બધા છોકરાઓ ને તળાવ માં ડુબાડી રહ્યો હતો. તેથી બધા છોકરાઓ તળાવ ની બહાર આવી અને બેસી ગયા છે. હવે તમને સમજાયું? દરેક વ્યક્તિ તેના કર્મ અનુસાર ફળ ભોગવતા હોય છે.

ભગવાન કોઈ ના કરેલા કર્મો માં વચ્ચે આવતા નથી. આ છોકરાએ તેના પાછળ જન્મમાં પણ તેના હાથ દ્વારા આ રીત ના કર્મ કરેલા જેથી આ જન્મ માં તેના હાથ જ નહોતા તેને હાથ આપતા તે ફરી ને એ જ ખરાબ કર્મ કરવા લાગ્યો છે અને બીજા ને નુકશાન કરવા લાગ્યો છે.

પ્રકૃતિ તેના નિયમ મુજબ જ ચાલે છે અને ત્યાં કોઈ દિવસ કોઈ ની સાથે પક્ષપાત થતો નથી.

દરેક આત્મા તેના કર્મો ના અનુસાર જન્મ લે છે જન્મ ના સમયે દરેક ની પરિસ્થિતિ અલગ અલગ હોય છે પરંતુ આ જગત માં બધું પરિવર્તનશીલ હોય છે ગરીબ પરિસ્થિતિ માં રહી ને પણ સારા કર્મ કરે છે તેને સારું પરિણામ મળે છે અને તેની સામે મહેલ માં રહેવા વાળા તેના અભિમાન માં ખરાબ કર્મ કરે છે તો તેને પણ તેના પરિણામ સ્વરૂપે ખરાબ ફળ ભોગવવું પડે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel