રોટલી 4 પ્રકારની હોય, માતાની, પત્નીની, પુત્ર વધુની અને ચોથી…

આ ત્રણ રોટલી ના પ્રકાર માં ત્રીજા પ્રકાર ની રોટલી જે વહુ ના હાથ ની બનેલી છે, તે રોટલી જ વૃદ્ધાશ્રમ ની હેરાનગતિ થી બચાવે છે ત્યાં બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા થોડી વાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો.

પણ થોડીવાર માં એક મિત્ર બોલ્યો કે હવે ચોથી રોટલી ની વાત તો કહો એટલે કાંતિભાઈ એ કહ્યું કે હું જે ચોથી રોટલી ની વાત કરું છું એ નોકરાણી ના હાથ ની હોય છે જેનાથી ના તો માણસ નું પેટ ભરાઈ છે અને ના તો મન તૃપ્ત થાય અને સ્વાદ ની તો કોઈ જવાબદારી જ નહિ.

ત્યારે એક મિત્ર એ પૂછ્યું કે તો પછી આપણે શું કરવું જોઈએ? ત્યારે કાંતિભાઈ એ કહ્યું કે

માં ની હંમેશા પૂજા કરો, પત્ની સાથે હંમેશા ને માટે એક મિત્ર ની જેમ રહો, પુત્રવધુ ને હંમેશા આપણી દીકરી ની જેમ રાખો તેની નાની મોટી ભૂલ ને યાદ રાખવી નહિ ભૂલી જવી પુત્રવધુ ખુશ રહેશે તો દીકરો પણ પુત્રવધુ ના કહેવાથી આપણું ધ્યાન રાખશે.

તેમ છતાં પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે આપણે ચોથી રોટલી સુધી પહોંચી જાય તો ભગવાન નો આભાર માનવો કે આપણ ને જીવતા રાખ્યા છે અને સ્વાદ પર ધ્યાન દેવાની બદલે જીવવા માટે જરૂરી છે એટલું ખાઈ લેવું.

હવે તે વૃદ્ધ કે જેને વૃદ્ધાશ્રમમાં જવાનું હતું તે બોલ્યા કે તમારી વાત સો ટકા સાચી છે. આ ચાર રોટલી ની વાત ની મને પહેલા ખબર નહોતી. નહીં તો મારે અત્યારે વૃદ્ધાશ્રમ માં જવાનો વારો આવે નહિ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel