પરંતુ જયારે કોઈ દુઃખ કે મુસીબત આવે છે અથવા તો આપણા વિચારો મુજબ નું કાર્ય નથી થતું ત્યારે આપણે બધો દોષ ભગવાન ને આપીયે છીએ.
અને ફરિયાદ કરીએ છીએ કે પરંતુ આવેલી તકલીફ કે દુઃખ ની પાછળ નું રહસ્ય શું છે ? એ કદી આપણે વિચારતા નથી.
જ્યાં સુધી સમય આપણી મરજી મુજબ ચાલે છે, ત્યારે તો આપણે ખૂબ જ ખુશ થતા હોય પરંતુ જ્યારે ભગવાનની મરજી મુજબ નો સમય આવે ત્યારે ફરિયાદ તૈયાર જ હોય છે.
આપણી મરજી ના જીવન માં ખુશ હોય તો ભગવાન ની મરજી મુજબ પણ આપણે ખુશ રહેવું જોઈએ, કારણ કે ભગવાન ની મોજ દેખાતી નથી પણ કામ ઘણા કરે છે, માટે દરેક હાલમાં ખુશ રહેવું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.