મંદિરમાં જતા પહેલા એક માણસને ચપ્પલનું ધ્યાન રાખવા માટે કહ્યું, દર્શન કરીને આવ્યો તો તે માણસ અને ચપ્પલ બંને…

દર્શન કરી નેતે માણસ બહાર આવે છે. અને બહાર નીકળીને ભિખારી ત્યાં બેઠો હતો ત્યાં નજર કરી તો જોયું કે ભિખારી ત્યાં નથી અને તેના ચપ્પલ પણ ગાયબ છે. તે માણસે થોડીવાર રાહ જોઈ પણ કોઈ આવ્યું નહિ એટલે તે માણસ તેના તેના ઘરે જવા માટે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રસ્તા માં એક ચપ્પલ-બુટ વેચવાવાળો ફૂટપાથ ઉપર બેઠો હતો.

અચાનક જ તે માણસની નજરફૂટપાથ વાળાએ રાખેલા ચપ્પલ પર પડી, એ ચપ્પલ તેના ચપ્પલ જેવા જ દેખાઈ રહ્યા હતા. તે માણસે વિચાર્યું કે ફૂટપાથ વાળો આટલા કીમતી ચપ્પલ થોડી વેચતો હશે? એટલે તેને પૂછ્યું કે આ ચપ્પલ તારી પાસે કેવી રીતે આવ્યા એટલે તે ફૂટપાથ વાળો ગલ્લા તલ્લા કરવા મંડ્યો એટલે શેઠે ચીમકી મારી ને સાચી વાત કઢાવી અને તેને કહ્યું કે આ ચપ્પલ એક ભિખારી મને હમણાં જ પચાસ રૂપિયા માં વહેંચી ગયો છે.

શેઠ ત્યાં જ ઉભા ઉભા વિચારવા લાગ્યા કે ભગવાને દરેક મનુષ્ય ના ભાગ્ય માં લખેલું છે કે કોને ક્યાં અને કેવી રીતે મળશે પોતાના કર્મ જ નક્કી કરે છે ભિખારી ને તે દિવસે પચાસ રૂપિયા તો મળવાના હતા જ પણ કેમ મળવાના એ ભિખારી એ જ નક્કી કર્યું એમાં એ કાયમ ભીખ માંગે એમાં ભગવાન નો શું વાંક.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel