ડુંગળીમાં અને લસણમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાઈરલ ગુણધર્મ ભરપૂર માત્રામાં મળે છે. જે શરીરમાં રહેલા બૅક્ટેરિયા અને જર્મ્સ ને મારવા માં મદદ કરે છે.
આસપાસ રહેલી હવાને શુદ્ધ કરે છે
તમે રાખેલા ડુંગળીની સ્લાઈસ આસપાસની હવા ને ચોખ્ખી કરશે અને તમારા પગમાં રહેલી દુર્ગંધ પણ હટાવશે.
પગમાં વાઢીયા થતા અટકાવે છે.
ગૃહ કામ કરતી મહિલાઓને પગમાં વાઢિયા પડવા ની સમસ્યા કોમન વાત છે કારણકે તેનો પગ પાણીમાં વધુ રહેવાથી આવું થઈ શકે છે. પણ સુતા પહેલા રાખેલી ડુંગળી આ ઉપાય પણ કરે છે અને ધીમે ધીમે પગમાં રહેલા વાઢીયા ગાયબ થઈ જાય છે.
કઈ રીતે કામ કરે છે આ વસ્તુ?
તમારા પગ નીચે ડુંગળી રાખવાથી ડુંગળી અને તમારા શરીરમાં રહેલા મેરિડીયન થી શરીરના અંદરના અવયવોનો એક્સેસ મળે છે. જેથી ડુંગળી ના ફાયદા આપણા શરીરના દરેક અંગો સુધી પહોંચી શકે છે.
વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો...
તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel
પૃષ્ઠોઃ Previous page