લગ્ન થયા પછી માતા અને પત્નીની કિડની ખરાબ થઈ ગઈ, બંનેને બચાવવા માટે પતિએ જે કર્યું તે જાણી તમે પણ…

બાજુ ના રૂમ માં તેની પત્નીનું ઓપરેશન પણ પૂર્ણ થઇ ગયું હતું, તે ભાનમાં આવતા તેને પણ ડોક્ટર ને સવાલ કર્યો કે મને કિડની કોને આપી, ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારા પતિ એ તમને કિડની આપી અને તમારો જીવ બચાવ્યો છે. અને તમારા પતિ નું અવસાન થયું છે અને આ ચીઠી તમારા અને તમારા સાસુ માટે અમને આપી ગયો છે.

ચીઠી ખોલતા જ દીકરા એ પોતાના મમ્મી ને માટે લખ્યું હતું કે મને માફ કરશો તમે મને જિંદગી આપી છે, તો હું તમને કશું થવા દેવાનો નહોતો. અને મારી પત્ની મારા માટે તેના માતા પિતા અને પરિવાર ને છોડી ને આવી છે. તો હું તેને પણ કેમ હેરાન થવા દઉં. તમારા બંને માંથી કોઈ એક ને પણ કઈ થઇ જાય તો હું જિંદગીભર મારી જાતને માફ કરી શકું નહિ.

અને મેં બંને ની સાથે કરેલો વાયદો પણ પૂરો કર્યો છે, મારી મમ્મી અને પત્ની ને એક નવી જિંદગી મળી છે. મારા મન માં આજે પણ માતા નો પ્યાર જીવતો છે, અને પત્ની નો લવ પણ.

ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી હોઈ શકે છે, પરંતુ આ સ્ટોરી પ્રેમ અને લવ બંનેની અલગ સમજણ કરાવી જાય છે, તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.