સુહાગરાતના દિવસે જ પત્નીએ આપ્યા છૂટા છેડા , કારણ કે…

ત્યારે તે સ્ત્રી ની નજર બારી બહાર દેખાઈ રહેલા ફાટેલા કપડા પહેરેલ અને ભૂખ્યા વૃદ્ધ પર પડી તે વૃદ્ધ પણ કંઈક ખાવા માટે મળી જાય તેવી આશા ની સાથે આ સ્ત્રી અને તેના બાળકો ની સામે જોઈ રહ્યા હતા.

તે સ્ત્રી ને તેના પર દયા આવી અને તેના પુત્ર ને કહી અને તે વૃદ્ધ ને નવડાવી ને નવા કપડાં ખરીદી અને તૈયાર કરી અને હોટલમાં લઇ આવો આપણે બધા સાથે ભોજન કરીશું.

અને તેના પુત્રો એ માતા ના કહ્યા મુજબ તૈયાર કરી અને હોટલ માં તેના માતા પાસે લઇ ને આવે છે ત્યારે તે સ્ત્રી આશ્ચર્યચકિત થઇ ગઈ તે તેજ પુરુષ હતો જેની સાથે તેના પહેલા લગ્ન થયા હતા અને લગ્ન ની પ્રથમ રાત્રી એજ તેને છૂટાછેડા આપ્યા હતા

પહેલા તો તે વૃદ્ધ ને જમાડ્યા અને ત્રણ ચાર દિવસ થી કશું ખાધું નહોતું એટલે તેને બહુ ઝડપથી અને બે ત્રણ જણ જામી શકે એટલો ખોરાક ખાઈ ગયા તે જમી ને પરવાર્યા એટલે તે સ્ત્રી એ કહ્યું કે તમારી આટલી દયાજનક સ્થિતિ કેવી રીતે થઈ ગઈ ?

ત્યારે તે વૃદ્ધે નજર ઝુકાવી ને કહ્યું મારી પાસે બધું જ છે પણ મારા પુત્રો મને જમવાનું નથી આપી રહ્યા મારા થી નફરત કરે છે અને મને ઘર માં થી કાઢી મુક્યો છે ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે મને તો પહેલેથી જ ખબર હતી

જ્યારે તમે તમારા વૃદ્ધ માજી ને આપણા શયન ખંડ માં સાથે જમવા માટે બોલાવવાની ના પડી હતી ત્યારે તમે તમારી સાથે જામવા માટે ના બોલાવી ને માતા નું અપમાન કર્યું હતું અને આવા અનેક કર્મો નું ફળ અત્યારે ભોગવી રહ્યા છે

જેવો વ્યવહાર આપણે આપણા વડીલો ની સાથે કરીશું તે જોઈ ને આપણા સંતાનો પણ આપણી સાથે કરશે કારણ કે તે આપણે કહીએ તેમ નહિ પણ આપણે કરીએ તેમ કરશે.

અને કદાચ આજ સંસાર ની રીત છે જો આપણે આપણા સંતાનો પાસે થી કઈ અપેક્ષા રાખતા હોઈએ તો પહેલા આપણે તે આપણા વડીલો ને આપવું પડશે અને પછી આપણે સંતાનો પાસે કઈ માંગવું નહિ પડે તે સામેથી જ આપશે જે ઘર માં ઘર ના વડીલો હસતા મળે તે ઘર સ્વર્ગ સમાન છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel