જે બળદમાંથી ઘરનું ગુજરાન ચાલતું તે મરી ગયો તો વ્યક્તિએ કહ્યું જે થયું તે સારું થયું તો તેની પત્નીએ ગુસ્સે થઈ પૂછ્યું હવે ઘરમાં રૂપિયા કેમ આવશે? થોડા દિવસ પછી એવું થયું કે પતિ-પત્ની બંને…

હવે ગોવિંદ ભગત ની પત્ની થી રહેવાયું નહિ, અને બોલી કે હવે ઘર ચલાવવાના રૂપિયા ક્યાંથી આવશે? ઘર માં પડ્યા રહો! બળદ, કૂતરો અને પોપટ બધા ચાલ્યા ગયા. રાત્રે સિંહ કે દીપડો આવશે અને આપણને ફાડી ખાશે તો કોઈ ને ખબર પણ નહિ પડે…

ત્યારે ગોવિંદભગતે પત્ની ને શાંત કરતા કહ્યું કે ભગવાન ની જેમ ઇરછા હશે તેમજ થશે અને ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. તે દિવસે રાત્રે બંને સુઈ ગયા હતા. અને સવારે જાગી ને જોવે છે કે આખા ગામ માં લાશો ના ઢગલા પડ્યા છે.

રાતે ડાકુઓ આવ્યા હતા અને બધાના ઘર માં હુમલો કરી ને ઘરવખરી અને કિંમતી સમાન બધું ઉઠાવી ગયા. પણ ગોવિંદભગત ના ઘરે એટલે નો આવ્યા કે તેના ઘરે ગાય બળદ કે કૂતરો કઈ હતું નહિ, એટલે ડાકુઓ ને એમ લાગ્યું કે અહીંયા કોઈ રહેતું નથી. આમ ગોવિંદભગત અને તેની પત્ની બચી ગયા.

આંગણા માં બળદ, કૂતરો જોવામાં આવ્યો હોત, તો તે પણ ગામ ના બધા લોકો ની જેમ મોત ને ભેટ્યા હોત માટે ભગવાન જે કરે છે તે સારું કરે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel