પરંતુ ગાય કે જેમાં તેંત્રીસ કોટી દેવતાઓ નો વાસ છે તેને વાસી ખવડાવીએ છીએ જે અજંતા માં જ આપણે એ બધા દેવો ને વાસી ખોરાક આપીયે છીએ જે દેવતાઓ નો ગાય માં વાસ છે ભગવાન ને વાસી ખોરાક નો ભોગ લગાવવો જેનો સીધો મતલબ એ થાય કે આપણા ઘર માં અન્ન ની બરકત ચાલી જાય છે
માટે તેમાં ઝડપથી સુધારો કરી લો જેથી ભવિષ્યમાં આપણા જીવન માં અન્ન ની કે રૂપિયાની તંગી ના આવે ગાય એક શ્રેષ્ઠ જીવ છે પરંતુ આજકાલ લોકો ના જીવન ની વ્યસ્તતા અને જીવન જીવવાની રીત એવી થઇ ચુકી છે કે ગાયની સેવા કરવાનો લાભ લઇ શકતા નથી
નાના ગામડા ની વાત અલગ છે પરંતુ શહેરમાં ગાય નું પાલન પોષણ કરવું અત્યંત કઠિન કામ છે શહેર માં ગાય ને રોટલી આપવા માટે પણ દૂર સુધી જઈ ને પણ અમુક લોકો પુણ્ય કમાઈ લે છે સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં ગાય આવતા રાત નું વધ્યું ઘટ્યું ગાય ને આપે છે
તેની પાછળ નું કારણ એ છે કે અન્ન ને ફેંકવું ના પડે અને ગાય ને ખવડાવી અને પુણ્ય કમાવા મળે છે પરંતુ એ વાત પણ જાણી લો કે પુણ્ય ના બદલે પોતે વાસી ખવડાવી ને પાપ કમાઈ રહ્યા છે જયારે આપણે ઘર માં રોટલી કે કોઈ પણ જાત ની રસોઈ બનાવીયે ત્યારે પહેલા ગે માટે બનતું હોય છે
જે જેટલું બની શકે એટલું ઝડપથી ગાયને ખવડાવો કારણ કે લગભગ બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ગાય માટે બનાવીએ છીએ પરંતુ તેને ખવડાવવા નો સમય નથી એટલે વાસી થઈ જાય ત્યારે આપીયે છીએ અને તેત્રીસ કોટી દેવતા નું અપમાન કરીયે છીએ.