ગરીબ દિકરાનો પહેલો પગાર આવે છે, એટલે માતા માટે નવી વસ્તુ લઈને તેની પાસે જાય છે. વસ્તુ જોઈ માતાની આંખમાંથી…

જેવો દુકાનમાં અંદર પ્રવેશે છે કે દુકાનદારની પહેલી નજર તેના પગ પર જાય છે, સ્વાભાવિક છે કે કોઈપણ બુટ-ચપ્પલ ના વ્યાપારી ની પહેલી નજર ગ્રાહકના પગ પર જતી હોય છે.

દુકાનદારે તેના પગ પર જોયું પરંતુ તેના પગ પર તો લેધરના બૂટ પહેરેલા હતા. અને એકદમ વ્યવસ્થિત રીતે ચમકાવેલા પણ હતા.

error: Content is Protected!