દુકાનદાર પાસે સલાડ માગ્યું તો તેને કહ્યું સલાડ ખાલી થઈ ગયું છે, એટલે છોકરો બહાર ગયો અને એવી વસ્તુ લઈ આવ્યો કે આપણે વિચારી…

એક પ્લેટ ખરીદીને હું ત્યાં જમવા માટે બેસી ગયો. હું જમવાનું શરૂ કરું તે પહેલાં મારું ધ્યાન પડ્યું કે ત્યાં બહાર બે છોકરાઓ આવ્યા. કદ પરથી તેઓની ઉંમર લગભગ દસ-બાર વર્ષની હશે.

ચહેરા ઉપર સવારથી કશું ખાધું ન હોય એવો હાલ હતો. બંનેની હાલત એવી હતી, કપડાં જરા પણ સ્વચ્છ નહીં અને થોડા ફાટેલા પણ હતા. કદાચ તેઓ આજુબાજુમાંથી કચરો ભેગો કરવાનું કામ કરતા હોય એવું લાગ્યું કારણકે તેની સાથે એક થેલો પણ હતો જેમાં કચરો પડ્યો હતો.

error: Content is Protected!