View this post on Instagram
સાથે તેને એક વીડિયો પણ આજે પોસ્ટ કર્યો હતો, જેમાં તેને એ જગ્યાને સ્વર્ગ સાથે સરખાવી હતી, એટલે કે કેપ્શનમાં તેણે લખ્યું હતું કે “સ્વર્ગ”.
જુઓ તમે પણ વિડીયો
View this post on Instagram
આ જગ્યા વીડિયોમાં એટલી સુંદર લાગી રહી છે તો તે અસલમાં કેવી સુંદર જગ્યા હશે તેનો અંદાજો લગાવી શકાય છે. જણાવી દઈએ કે દિશા પટણી ને ભારત ફિલ્મમાં પણ સામેલ કરાઇ છે, એટલે અત્યારે તે કદાચ ભારતના શૂટિંગમાં પણ વ્યસ્ત હોઇ શકે.
દિશાએ 2018માં બે ફિલ્મોમાં નામાંકિત કામ કર્યું હતું જેમાં બાગી 2 અને મહેન્દ્ર સિંહ ધોનીની જીવન પરથી બનેલી ફિલ્મ તેને નોંધપાત્ર કામ કર્યું હતું અને તેના કામની સૌ લોકોએ વખાણ પણ કર્યા હતા.