દીકરી તેની બહેન માટે ગિફ્ટ લેવા આવી, અને કહ્યું આ ગીફ્ટ મારા મમ્મી મારી બહેનને આપશે. તેને પૂછ્યું તું કેમ નહીં આપે? તો તે દીકરીએ રડતા રડતા કહ્યું…

મેં કહ્યું કે ચાલ આપણે તારા પૈસા ફરી થી ગણી લઈએ. તેને ઢીંગલી માટે જોતા પૈસા થી વધારે પૈસા છે અને આમ તો ઢીંગલી લેતા પણ વધે તેમ છે. ત્યારે ભગવાન નો આભાર માનતા બોલી કે હાશ આજે મારી બેન ને તેની પસંદ ની ઢીંગલી મળી જશે. અને કહ્યું કે મેં કાલે રાત્રે જ ભગવાન ને પ્રાર્થના કરી હતી કે મારા પૈસા માંથી ઢીંગલી આવી જાય. અને હું મમ્મી સાથે મારી બેન ને મોકલી શકું. તેને મારી પ્રાર્થના સાંભળી લીધી.

તે દીકરી તેના ઘરે જવા નીકળી એટલે મારા થી રહેવાયું નહિ. અને હું તેની પાછળ પાછળ ચાલતો થયો. બાજુ ની પોળ માં જ વળી ગઈ. અને તરત જ તેનું ઘર આવી ગયું, બાજુ ના ઘર ના એક ભાઈ બહાર હતા.

મેં તેને કહ્યું કે આ છોકરી એકલી ઢીંગલી લેવા આવી હતી જેથી તે ઘરે પહોંચી જાય ત્યાં સુધી તેનું ધ્યાન રહે એ માટે હું તેની પાછળ આવ્યો, ત્યારે તેને મને સાચી હકીકત કહી કે આ દીકરી ના મમ્મી અને તેની નાની બેન બંને કારમાં દવા લેવા જતા હતા. ત્યારે શરા_બના ન_શામાં અને મોબાઈલ માં વાત કરતા ટ્રક ચાલકે તેની મમ્મી અને બેન ને મોટર માં બેઠા હતા અને અક_સ્માત કરી ને ભાગી ગયો છે.

જેમાં તેની બેન નું મૃ_ત્યુ થયું છે અને તેની મમ્મી વેન્ટિ_લેટર ઉપર છે. અને બચવાની શક્યતા નહિવત છે આટલું સાંભળતા મારા પગ પણ ધ્રુજવા લાગ્યા. અને ધીરે ધીરે હું પણ ઘર તરફ ચાલતો થયો, રસ્તા માં વિચારતો હતો કે એ ટ્રક વાળો તો જીવતો ભાગી ગયો… પણ એક માતા, એક પત્ની, અને એક ઘર ની વહુ અને નાની દીકરી આને કેટલા લોકોનો જી_વ લઇ લીધો…

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel