દીકરીના લગ્ન માટે મકાન વેચવા મૂક્યું હતું, એક ગ્રાહક મકાન જોવા આવ્યા તો તેને જોઈને દીકરીની માતા ખુરશી પરથી ઉભા થઇ ગયા. દલાલે પૂછ્યું આ કોણ છે? તો દીકરીની માતાએ કહ્યું…

એટલે? રમાબેને કહ્યું… કે મારે દીકરી ને લગ્ન માં લેવા દેવા ખરીદી ની અને બધા વેવારીક પ્રસંગો ની વ્યવસ્થા જ આ મકાન ના રૂપિયા માંથી કરવાની છે. દોશી સાહેબ નો દીકરો નીરવ પણ ભણી ગણી ને એક પ્રાઇવેટ કંપની માં મેનેજર બની ગયો હતો. અને તે પણ તેને માટે દીકરી ની શોધ માં હતા, નીરવ નો પગાર પણ સારો હતો. અને સ્વભાવ પણ શાંત. એકંદરે નીરવ નો સ્વભાવ, અને કામકાજ તેના નામની જેમ જ શાંતિપ્રિય હતું.

બધા હજી ચા-નાસ્તો કરી રહ્યા હતા એવામાં જોષી સાહેબ ને તેના દીકરા નો ફોન આવ્યો એટલે તેને નીરવ ને મકાન જોવાના બહાને અહીં બોલાવ્યો અને નિરવ આવ્યો એટલે દોશી સાહેબે રમાબેનને વાત કરી કે આ મારો દીકરો છે. અને હું પણ તેના માટે કન્યા શોધું છું, અને નીરવ વિશે તેમજ તેની નોકરી વિશે બધી જાણકારી આપી.

રમાબેનને કહ્યું કે તમને અને તમારી દીકરી કવિતા ને જો પસંદ આવે તો કહો અમારે કઈ પણ ચીજ વસ્તુ ની આશા નથી. સંસ્કારી દીકરી ઘરમાં આવે એટલે અમારે બધું આવી ગયું. અને અમારે તમારું મકાન પણ વેચવા દેવું નથી. કારણ કે ઘર નું ઘર વેચી ને દીકરી પાછળ બધો ખર્ચ કરી ને અંતે તમારે તો ભાડા નું મકાન શોધવાનું જ ને?

કવિતા અને નીરવ પણ એક બીજા ને મળ્યા, અને એ બંનેને કોઈ વાંધો નહોતો. એટલે થોડા દિવસમાં સાદાઈ થી લગ્ન વિધિ પતાવી ને દીકરી ને સાસરે વળાવી. અને મકાન પણ કે જે તેની જિંદગી ની આખરી અને મરણ મૂડી હતી તે પણ રહી ગયું.

આજે જયારે દીકરા દીકરી ના લગ્ન માં તેના માતા પિતા પોતાની મરણમૂડી અને તે ઉપરાંત માથે ઉધાર લઇ ને કે વ્યાજે લઇ ને પોતાના સંતાનો ના વેવારીક કામ કરતા હોઈ છે અને આથી રીતે પાયમાલ થઇ જતા હોય છે ત્યારે આ દોશી સાહેબ જેવા લોકો ની સમાજ માં ખાસ જરૂર છે જે તેના સગા ને બરબાદ થતા બચાવે આમ રમાબેન ની દીકરી સારા ઘર માં પરણી ગઈ અને ઘર પણ બચી ગયું

આપનો સગો આપણ ને તારે એવો હોવો જોઈએ આપણને મારે તેવો નહિ અને જે સગો મારે તેવો હોઈ તેનાથી મોટો કોઈ દુશ્મન નહિ. તમારું શું કહેવું છે એ કમેન્ટમાં અભિપ્રાય જણાવજો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel