છોકરાને પૂછ્યું તું સ્કૂલે જાય છે? કેટલામાં ભણે છે? છોકરાએ જવાબમાં કહ્યું સ્કૂલે તો જાઉં છું પરંતુ ભણવા નહીં ધંધો કરવા, શેનો ધંધો કરે છે? તો છોકરાએ એવો જવાબ આપ્યો કે…

મને ખબર છે અને અનુભવ પણ છે કે માં એકદમ સાચું કહે છે પણ ક્યારેક ક્યારેક માં પણ ખોટું બોલતી હોય તેવું લાગે છે જયારે અમે ભાઈ બહેન જમવા બેસી ત્યારે માં સામે બેસે અને હું પૂછું કે તમારે જમવા નથી બેસવું ત્યારે જવાબ આપે છે કે મને ભૂખ લાગી હતી તેથી તમારી પહેલા જ જમી લીધું છે.

ત્યારે માં અમારી સાથે ખોટું બોલે છે એ મને ખબર છે તે વ્યક્તિ એ પૂછ્યું કે તમને ઘર ખર્ચ ના પૈસા મળી જાય તો તું ભણવા માટે સ્કૂલે જવાનું ચાલુ કરીશ ??ત્યારે છોકરા એ જવાબ આપતા કહ્યું કે નહિ હું ક્યારેય સ્કૂલ માં ભણવા માટે નહિ જાવ કારણ કે સ્કૂલ માં ભણતા છોકરાઓ પૈસા વાળા હોય છે.

અને અમે ગરીબ માણસો આજ સુધી અમારી પરિસ્થિતિ જોઈ ને અમારી સાથે વાત કરવા વાળા તમે પહેલા છો આજ મંદિર માં મારા પિતાજી દરરોજ દર્શન કરવા માટે આવતા હું પણ તેની સાથે અહીંયા આવતો ત્યારે આ બધા લોકો મારા પિતાજી ને સારી રીતે જાણે છે પણ પિતાજી ના ગયા પછી કોઈ દિવસ કોઈ મને મદદ કરી નથી બોલતા બોલતા છોકરા ની આંખો ભીની થઇ ગઈ.

અને ગુસ્સાથી બોલ્યો કે જયારે બાપ મરી જાય ને ત્યારે બધા એકદમ અજાણ્યા કેમ થઇ જાય છે ??છોકરાને આ વાત નો જવાબ કોણ આપે ??? માણસો મંદિર માં ભલે અનાજ કરિયાણા કે રૂપિયા નું દાન આપે પણ સાથે સાથે આવા નિરાધાર પરિવારો આપણા જ્ઞાતિ ના હોય આપણે વિસ્તાર માં હોય કે આપણા ગામ માં હોય તેની જવાબદારી આપણી બધા ની પણ હોય છે.

આપણા પોતાના માં આપણા સમાજ ના લોકો માં આવી સમજ આવી જાય તે અત્યંત જરૂરી છે

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel