તેઓના અંગત જીવનની વાત કરીએ તો વિજય માલ્યાએ પોતે બે વખત લગ્ન કર્યા હતા સૌપ્રથમ લગ્ન તેને એર ઇન્ડિયામાં કામ કરી રહેલી હોસ્ટેસ સાથે કર્યા હતા જેનું નામ સમીરા હતું. જણાવી દઈએ કે તેઓએ તેને પહેલી વખત જોઈને પોતાનું દિલ ગુમાવી બેઠા હતા. આ બંનેનો એક પુત્ર સિદ્ધાર્થ છે. આ પછી વિજયે રેખા સાથે લગ્ન કર્યા જેની સાથે તેને બે પુત્રીઓ લીના અને તાન્યા માલ્યા છે.
પરંતુ જણાવી દઈએ કે આ સિવાય પણ તેઓની એક પુત્રી છે. આજે અમે તમને આ લેખમાં તેમની બીજી પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે લગભગ કોઈ જાણતું નહિ હોય. તેમની પુત્રીનું નામ સમીરા રેડ્ડી છે. હા, તે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. જો કે હકીકતમાં સમીરાનું કન્યાદાન વિજય માલ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. અને એટલા માટે જ આ બંને વચ્ચે પિતા અને પુત્રીનો સંબંધ છે.
વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો...
તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel
પૃષ્ઠોઃ Previous page