હનુમાનજીને ભગવાન રામના ભક્ત માનવામાં આવે છે. ભારતમાં હનુમાનજીના ઘણા મંદિર છે, જ્યાં ભક્તો પોતાના દુઃખ દૂર કરવા અને પૂજા અર્ચના માટે હનુમાનજી મંદિર જાય છે. ભક્તો હનુમાનજીને સંકટ મોચન,રામ દૂત, મારુતિનંદન,મહાવીર,પવનસુત, અને કપી વગેરે નામથી બોલાવે છે.
રાજસ્થાનના દોસા ના બે પહાડોની વચ્ચે મેહંદીપુર બાલાજી મંદિર વિશ્વમાં પ્રખ્યાતો માનું એક મંદિર છે. આ પ્રસિદ્ધ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન હંમેશા માટે રહેતી જ હોય છે. જેમાં ઘણા ભક્તો પોતાના દુઃખ દૂર કરવા માટે ત્યાં આવે છે, તો ઘણા ભક્તો પોતાની મનોકામના પૂરી થવાના ખુશીમાં ધન્યવાદ આપે છે. અને હનુમાનજીના દર્શન કરે છે.
આ મંદિરમાં સંકટ મોચન હનુમાનજી બાળ સ્વરૂપમાં બિરાજે છે. અને તેની આજુબાજુમાં રામ ભગવાન અને સીતા માતા ની મૂર્તિ પણ સ્થાપિત છે.
વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો...
તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel
પૃષ્ઠોઃ આગળ વાંચો