ભગવાન ક્યાં રહે છે? આ વાંચીને તમે પણ કહેશો કે આ સાચું છે…

પરંતુ પોતાના હૃદયની અંદર કોઈ દિવસ નહીં શોધે, એટલે તમે ત્યાં શાંતિથી રહી શકશો. હજારો માણસોમાં એક વ્યક્તિ માત્ર પોતાના હૃદયમાં ભગવાનને શોધે છે. અને જો એ તમને મળશે તો પણ તે મનુષ્ય તમને કોઈ જાતની ફરિયાદ નહીં કરે. કારણ કે જે માણસ ભગવાનને મેળવી લે છે તેને બીજી જરૂર નહીં રહે.

એ માણસને દુનિયાદારી સાથે અને ભૌતિક ઈચ્છાની કોઈ જરૂરિયાત નહીં હોય. સૂર્યદેવે કહેલી આ વાત ભગવાનને મનમાં બેસી ગયા અને તે દિવસથી જ ભગવાન મનુષ્યના હૃદયમાં વસી ગયા, અને મનુષ્ય તેને મંદિર પર્વત પહાડ ગુફા આકાશ પાતાળ બધી જગ્યાએ શોધી રહ્યો છે પરંતુ આપણી અંદર કોઈ દિવસ ભગવાનને શોધવાની કોશિશ નથી કરી.

કારણ કે કહેવાય છે કે હૃદયરૂપી મંદિરમાં રહેલા ભગવાનને શોધવા માટે મનરૂપી દ્વારનું બંધ થવું જરૂરી છે. કારણ કે મનરૂપી દ્વાર કાયમ માટે સંસાર તરફ જ ખુલ્લો રહેતું હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel