કહેવાય છે કે દવા તે ખિસ્સામાં નહીં પરંતુ જો શરીરમાં જાય તો જ અસર કરે છે એવી જ રીતે અમે તમારી સુધી સુવાક્ય પહોંચાડી શકીએ પરંતુ સારા વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણું જીવન બદલે છે અને તે અસર કરે છે.
સુવિચાર #૧
મનને તાલીમ આપો કે એ દરેકમાં સારું જોઈ શકે.
સુવિચાર #૨
જો તમે સમયને સાચવી શકશો તો જ તમને સમય સાચવશે આ વાત આખી જિંદગી ભૂલતા નહીં સાહેબ!
સુવિચાર #૩
લાગણીમાં વધારે ભીનું થવું નહીં, અત્યારે માણસો નીચવવા જ બેઠા છે.
સુવિચાર #૪
ઉત્તમ સંબંધ કોને કહેવાય? જ્યારે તમે કોઈ નો હાથ પકડી લો અને એ તમારી સાથે ક્યાં અને શું કામ કાંઈ પણ પૂછ્યા વગર ચાલવા લાગે.
સુવિચાર #૫
તમે ગમે તેટલા સારા કામ કરી લો, ગમે તેટલા ઈમાનદાર બની જાઓ. પરંતુ દુનિયા તો કાયમ તમારી એક ભૂલ ની રાહ જોઈને જ બેઠી હોય છે.
સુવિચાર #૬
વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો...
તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel
પૃષ્ઠોઃ આગળ વાંચો