7 તારીખે આ રાશિના લોકોને મળશે લક્ષ્મી માતાની કૃપા, થશે ભાગ્યોદય

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ સુવિધા, ધન ઐશ્વર્ય, સુખી લગ્નજીવન, પ્રેમ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર દેવ ને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસરો બધી રાશિઓ ઉપર જુદી જુદી પડે છે, જણાવી દઈએ કે આવનારી 7 તારીખે પંચાંગ અનુસાર શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે.

error: Content is Protected!