તે સંત તો મારા કરતા પણ વધારે સમય થી કુવા માં ઊંધા માથે લટકી ને તપ કરી રહ્યા છે? ત્યારે ભગવાને યુવાન ને જવાબ આપતા કહ્યું કે, સૌથી પહેલી વાત તો એ છે કે એ સંત ને ડર છે કે હું કુવા માં પડીશ તો મારુ મૃત્યુ પણ થઇ શકે, જેથી તે લોખંડ ની સાંકળ થી લટકી રહ્યા છે.
અને બીજી વાત એ કે તેને મારા દર્શન કરવા ની સાથે સાથે મારી પાસે થી કંઈક મેળવવાની ઇરછા છે, જયારે તારે મારા દર્શન કરવા સિવાય કોઈ જાત ની લાલચ નહોતી રાખી, જેથી મેં પહેલા તને દર્શન આપ્યા છે. અને તને મારા પર પૂરો વિશ્વાસ હતો.
કારણ કે તે દોરડા પર લટકી ને તપ કર્યું હતું અને ભગવાને તપ કરવાનો નિશ્વાર્થ ભાવ જોઈ ને એક મંત્ર આપ્યો, અને કહ્યું કે કોઈ પણ જાત ના બીમાર વ્યક્તિ ને હાથ ફેરવી અને આ મંત્ર બોલીશ ત્યારે તેની બીમારી તુરંત જ દૂર થઇ જશે, અને ભગવાન અદ્રશ્ય થઇ ગયા.
જીવન માં નિશ્વાર્થ કરવા માં આવતા કાર્યોમાં સફળતા મળવાના ચાન્સ વધારે હોય છે. જયારે પોતાના અંગત સ્વાર્થ થી કરવામાં આવતા કાર્યો માં, માર્યાદિત સફળતા મળતી હોય છે. આ રીતે જ ભગવાન પણ પૂરો વિશ્વાસ અને ભરોસો હોય ત્યારે જ આપણને સફળતા અપાવતા હોય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.