વાંચતા 4 મિનિટ થશે, પણ વાંચીને તમે પણ કહેશો ભગવાનની લીલા અપરંપાર છે… છેલ્લે સુધી વાંચજો….

અને તેના જવાબ માં રાજા કહે છે કે તે પણ અવસાન પામી ચુકી છે એટલે આદિવાસી ના મુખ્ય કહે છે કે આ વ્યક્તિ તો અડધું અંગ છે માટે તે બાલી ને યોગ્ય નથી ત્યારે આદિવાસી ના સમૂહ માંથી એક વ્યક્તિ કહે છે કે મરવાના ડર થી આ વ્યક્તિ ખોટું બોલી રહી છે.

ત્યારે મુખ્ય એ રાજા ના શરીર ની તાપસ કરી તો તેની એક આંગળી કપાયેલી હતી એટલે મુખ્ય એ કહ્યું કે આને છોડી દ્યો કારણ કે આ વ્યક્તિ તો અંગ ભંગ છે અને રાજા ને છોડી દેવા માં આવ્યા રાજા ફરી ને પોતાના રાજ્ય માં આવે છે અને હુકમ કરે છે કે

ગમે ત્યાં થી મંત્રી ને શોધી ને મારી સામે હાજર કરો અને જ્યાં સુધી મંત્રી આવશે નહિ ત્યાં સુધી હું અન્ન નો એક પણ દાણો મારા મોઢા માં નહિ નાખું અને રાજા ના સૈનિકો આજુ બાજુ ના નાના મોટા બધા ગામ માં તાપસ કરી અને મંત્રી ને શોધી લાવ્યા અને રાજા ની સામે હાજર કર્યા

માંરી રાજા ની સામે હાજર થતા જ બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ રાજા એ મંત્રી ને આદર સન્માન સાથે પોતાની બાજુ માં બેસાડ્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગી અને કહ્યું કે હું પહેલા તમારી વાત સમજી શક્યો નહિ અને જંગલ માં શિકાર કરવા ગયા હતા

ત્યારે બનેલી ઘટના ની વાત કરી અને કહ્યું કે મારી આંગળી કપાઈ ના હોત તો આજે મારુ માંથી ધડ થી અલગ થયું હોત પરંતુ મેં જયારે તમને મારા રાજ્ય માંથી બહાર કાઢી મુખ્ય ત્યારે પણ તમે કહ્યું હતું કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ તેનો મતલબ શું હતો ?

ત્યારે મંત્રી એ જવાબ આપતા કહ્યું કે મહારાજ હું ત્યારે આપણી સાથે જ હોત અને આદિવાસી લોકો મને પણ પકડી ને તમારી બદલી માં મારી બલી ચડાવી આપત એટલા માટે જ ભગવાન ની કૃપા થી હું આપણી સાથે નહોતો અને રાજ્ય ની બહાર હતો

અને હું બચી ગયો અને હવે ફરી ને હું પાછો મંત્રી તરીકે ફરજ બજાવવા માટે આવી ગયો છું એ પણ ભગવાન ની બહુ કૃપા થઈ ગઈ છે

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel