શું કોઈ બીજાના વ્યક્તિના કર્મ અને નશીબ આપણને અસર કરી શકે? વાંચો આ રસપ્રદ સ્ટોરી…

મુસાફરોથી છલોછલ ભરેલી બસ ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. અને ચારે બાજુ અંધકાર છવાય ગયો અને વીજળી ના કડાકા અને ભડાકા થવા લાગ્યા.

બસ માં બેઠેલા મુસાફરો પણ વીજળી ના કડાકા ભડાકા થી ગભરાઈ ગયા હતા કારણ કે ગમે ત્યારે બસ ઉપર વીજળી પડે તેવો ડર લાગી રહ્યો હતો.

ત્યારે બસ ના ચાલકે એક મોટા ઝાડ થી લગભગ પચાસેક ફૂટ પહેલા બસ ને ઉભી રાખી દીધી અને બસ માં બેઠેલા મુસાફરો ને કહ્યું કે આપણી બસ માં કોઈ એક વ્યક્તિ એવી બેઠેલી છે.

જેનું આજે મૃત્યુ નિશ્ચિત છે અને તે એક વ્યક્તિ ના કારણે આપણા બધાના જીવનું જોખમ થઈ રહ્યું છે હવે તમે બધા મારી વાત ને ધ્યાન થી સાંભળો.

આપણી બસ માંથી દરેક મુસાફર એક પછી એક બસ માંથી નીચે ઉતરી ને સામે રહેલા ઝાડ ને સ્પર્શ કરી અને પાછા બસ માં આવીને બેસી જાય તેનું મૃત્યુ નિશ્ચિત છે…

તે જયારે ઝાડ ને સ્પર્શ કરવા માટે જશે ત્યારે વીજળી તેના પર પડશે અને બાકી ના લોકો નો જીવ બચી જશે અને સૌથી પહેલા બસ નો ચાલાક ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel