બેડરૂમ માં ક્યારેય સાવરણી રાખવી નહિ તેનાથી પતિ પત્ની ના સંબંધો માં ખટરાગ આવી શકે છે અથવા તો વધી શકે છે
સૂર્યાસ્ત થયા પછી ઘર માં ક્યારેય સાવરણી થી સફાઈ કરવી નહિ કે પોતા કરવા નહિ
સાવરણી ને ક્યારેય પાણી થી પલાળવી નહિ કે પલળવા દેવી નહિ
સાવરણી થી ક્યારેય કોઈ માણસ ને કે જાનવર ને મારવું નહિ
નવા મકાન બનાવી ને રહેવા માટે જતા હોય તો અચૂક નવી સાવરણી ખરીદી ને સાથે લઇ ને જવું જોઈએ
જમીન પર જમતા જમતા પડેલો એઠવાડ સાવરણી થી ક્યારેય સાફ કરવો નહિ
જૂની થઇ ગયેલી સાવરણી ને અમાસ અથવા શનિવાર ના દિવસે ઘર ની બહાર ફેકવી
ગુરુવાર કે શુક્રવારે જૂની સાવરણી ને ક્યારેય ભૂલ થી પણ બહાર ફેકવી નહી અથવા તો ઘર ની બહાર પણ મુકવી નહિ તેનાથી આર્થિક નુકસાન થવાની પુરેપુરી શક્યતા છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.