જેમ આપણે સરહદો ઉપર લડાઈમાં જીવ આપીને શહીદ થતાં સૈનિકો માટે ગર્વ અનુભવીએ છીએ એવી જ રીતના દામજીભાઈ સોરઠીયા દેશના ભવિષ્ય સમાન બાળકોની રક્ષા કરવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું એટલે તેઓ માટે પણ અનુભવે એટલું ગર્વ ઓછું છે.
બીજા લોકોને કાયમ મદદ કરવા માટે તત્પર રહેતા દામજીભાઈ એ બીજાને મદદ કરીને જ પોતાનું જીવનું બલિદાન આપ્યું. ભગવાન દામજીભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી જ પ્રાર્થના.
ઓમ શાંતિ.
તસ્વીર સ્ત્રોત: ફેસબુક